દેશમાં કોરોના 24 કલાકમાં કોવિડ-19ના ફરીથી 40 હજારથી વધુ કેસ નોંધાયા છે. જેમાં માત્ર કેરળમાં જ 30 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે અને 181 દર્દીએ જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રમાં 4100થી વધુ લોકો સંક્રમિત થયા છે અને 65 દર્દીનાં મોત થયા છે. આ બે રાજ્યોની તુલનામાં ગુજરાતમાં સંક્રમણની સ્થિતિ ઘણે અંશે કાબૂમાં છે. રાજ્યમાં 24 કલાકમાં 17 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત મૃત્યુદરમાં મોટો ઘટાડો નોંધાતા રિકવરી રેટ 98.76 ટકા છે.