રાજ્યમાં કોરોના વાઇરસ ચરમસીમા પર છે. 24 કલાકમાં રાજ્યમાં કુલ 4021 નવા કેસ આવ્યા છે. પાછલા 1 વર્ષમાં સૌથી વધુ કેસની સંખ્યા અને મોતની સંખ્યા આજે જોવા મળી છે. આજે 35 દર્દીનાં મોત થતા માતમનો માહોલ છે. જ્યારે રાજ્યમાં હૉસ્પિટલો હાઉસફૂલ થઈ ગઈ છે. રાજ્યમાં કોવીડ-કેરના 12,000નો ઉમેરો કરવામાં આવ્યો છે.
24 કલાકમાં અમદાવાદ 977, સુરતમાં 960, રાજકોટમાં 520, વડોદરામાં 410, જામનગરમાં 103, પાટણમાં 99, મહેસણામાં 74, ભાવનગરમાં 84, કચ્છમાં 41, ગાંધીનગરમાં 77, જૂનાગઢમાં 77, મહીસાગરમાં 38, મોરબીમાં 37, ખેડામાં 29, પંચમહાલમાં 29, બનાસકાંઠામાં 27, ભરૂચમાં 23, દાહોદમાં 26, અમરેલીમાં 24, સાબરકાંઠામાં 22