દેશમાં કોરોનાની નવી લહેરઉઠી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં 40,953 નવા કેસ નોંધાયા છે, જ્યારે 23,653 લોકો સાજા થયા છે. આ સાથે જ દેશમાં સક્રિય કેસની સંખ્યા ફરીથી ત્રણ લાખ નજીક પહોંચી છે. હાલ દેશમાં 2,88,394 સક્રિય કેસ છે. દેશમાં અત્યારસુધી કોરોનાના કુલ 1,15,55,284 કેસ નોંધાયા છે. દેશમાં કુલ 1,11,07,332 લોકો સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 188 લોકોનાં મોત થયા છે. આ સાથે મોતનો કુલ આંકડો 1,59,558 થયો છે. અત્યારસુધી દેશમાં કુલ 4,20,63,392 લોકોને વેક્સીન આપવામાં આવી છે.