સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 40,134 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 422 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,16,95,958 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 47,22,23,639 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
વિશેષમાં, કોરોના વાયરસ મહામારી સામે લડીને 3 કરોડ 8 લાખ 57 હજાર 467 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 36,946 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.36 ટકા છે. હાલમાં 4,05,155 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,24,773 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.