કોરોનાની બીજી લહેરએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે. ભારત (India)માં કોરોના (Covid-19)ના વધતા આંકડા હવે દુનિયાને પણ ડરાવવા લાગ્યા છે. દેશમાં કોરોનાની બગડતી સ્થિતિનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે દેશમાં છેલ્લા ત્રણ દિવસથી સતત કોરોના સંક્રમિત દર્દીઓની (Corona Patients) સંખ્યા 4 લાખથી વધુ નોંધાઈ રહી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશમાં 4.03 લાખ નવા કેસ સામે આવ્યા છે, જ્યારે સતત બીજા દિવસે મોતનો આંકડો 4 હજારને પાર કરી ગયો છે.
રવિવાર 9 મેના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 4,03,738 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 4,092 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,22,96,414 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 16,94,39,663 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.