દેશમાં કુલ 3 કરોડ 93 લાખથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 39,726 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. 100 દિવસ બાદ આટલી મોટી સંખ્યામાં દર્દીઓ નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 154 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,15,14,331 થઈ ગઈ છે.