ભારતમાં કોરોના સંક્રમણને લઈ આંશિક રાહત મળી છે. ઘણા દિવસો બાદ સંક્રમણના કેસ 40 હજારની નીચે નોંધાયા છે. આ ઉપરાંત મૃત્યુઆંક પણ 300ની નીચે રહ્યો છે. મોતનો આંકડો 147 દિવસનો સૌથી ઓછો છે. બીજી તરફ, કેરળમાં છેલ્લા 24 કલાકમાં 26,701 લોકો સંક્રમિત થયા છે જ્યારે 74 લોકોએ જીવ ગુમાવ્યો છે. તો મહારાષ્ટ્રમાં 4,057 નવા કેસ નોંધાયા છે અને 67 દર્દી કોરોના સામેની લડાઈ હારી ગયા છે. ગુજરાતમાં હાલ સ્થિતિ કાબૂમાં છે અને હાલ 146 એક્ટિવ કેસ છે.