ભારતમાં છેલ્લા બે દિવસ કોરોના સંક્રમણ ના કેસોમાં થોડી રાહત જોવા મળી હતી જેમાં રોજ 25 હજારની આસપાસ કેસ નોંધાતા હતા. પરંતુ બુધવાર સવારે જાહેર થયેલા આંકડાઓએ ચિંતા વધારી દીધી છે. એક જ દિવસમાં 12 હજાર કેસોનો ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત મૃત્યુઆંક પણ 600ને પાર પહોંચી ગયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 37,593 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 648 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,25,12,366 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 59,55,04,593 લોકોને કોરોના વેક્સીન ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 61,90,930 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.