કોરોના વાયરસની દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા 95 લાખ થવા આવી છે. મૃત્યુઆંક પણ 1.38 લાખને પાર થઈ ગયો છે. બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 36,604 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 501 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 94,99,413 થઈ ગઈ છે.