Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે પહેલી માર્ચથી 15 માર્ચની વચ્ચે 16 રાજ્યોના કુલ 70 જિલ્લામાં કોવિડ-19 ના દર્દીઓની સંખ્યામાં 150 ટકાની વૃદ્ધિ થઈ. કેન્રી વય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે તેમાંથી મોટાભાગના જિલ્લા પશ્ચિમ અને ઉત્તર ભારતના છે. તેઓએ જણાવ્યું કે, 16 રાજ્યોના લગભગ 70 જિલ્લામાં 1થી 15 માર્ચની વચ્ચે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 150 ટકાની વૃદ્ધિ જોવા મળી અને 17 જિલ્લામાં 100-150 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.
ભારતમાં કુલ 3 કરોડ 71 લાખથી વધુ કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 35,871 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. 100 દિવસ બાદ આટલી મોટી સંખ્યામાં દર્દીઓ નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 172 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,14,74,605 થઈ ગઈ છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ