મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 34,703 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 553 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,06,19,932 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 35,75,53,612 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.