કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે સવારે કોરોના વાયરસના નવા આંકડા જાહેર કર્યાં છે. જે પ્રમાણે દેશમાં 24 કલાકમાં 34,457 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 36,347 લોકો સાજા થયા છે. 24 કલાકમાં કોરોનાથી 375 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં કોરોનાથી સંક્રમિત થનાર કુલ લોકોની સંખ્યા 3 કરોડ 33 લાખ 93 હજાર 286 થયો છે. આ સાથે સાજા થનારા લોકોની સંખ્યા 3 કરોડ 15 લાખ 97 હજાર 982 થઈ છે. દેશમાં હાલ કોરોનાના કુલ 3,61,340 એક્ટિવ કેસ છે. દેશમાં કોરોનાથી સાજા થવાનો દર 97.5 ટકા છે. જ્યારે મોતનું પ્રમાણ 1.3 ટકા છે. કોરોનાથી દેશમાં અત્યારસુધી કુલ 4,33,964 લોકોએ જીવ ગુમાવ્યો છે.