Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં કોરોના વાયરસ સંક્રમણનો ગ્રાફ વધી જ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 33,379 નવા દર્દીઓ મળ્યા છે. આ દરમિયાન 124ના મોત થયા છે. નવા આંકડા ઉમેરીએ તો દેશમાં દર્દીઓની સંખ્યા 3 કરોડ 49 લાખ 60 હજાર 261 પર પહોંચી ગઈ છે. તો સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 4 લાખ 82 હજાર 17 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. હાલમાં દેશમાં 1 લાખ 71 હજાર 830 સંક્રમિતોની સારવાર ચાલુ છે. સારા સમાચાર એ છે કે અત્યાર સુધીમાં 3 કરોડ 43 લાખ 6 હજાર 414 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ