ભારતમાં કોરોના વાયરસના મામલા 30 હજારની ઉપર જ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 સંક્રમણના 31 હજાર 382 નવા કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યામાં સાધારણ ઉછાળો જોવા મળ્યો છે. પરંતુ સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ કેરળમાં છે. અહીં ગત એક દિવસમાં 19,682 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 3,320 લોકો સંક્રમિત થયા છે.