દિવાળીના તહેવારોમાં કોરોનાવાયરસના સંક્રમણના કેસોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો જે હવે ધીમેધીમે કાબૂમાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 31,522 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 412 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 97,67,372 થઈ ગઈ છે.
ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 92 લાખ 53 હજાર 306 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 37,725 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 3,72,293 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,41,772 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.