કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસની સંખ્યા 3,59,819 થઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસના નવા 30,006 કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં અત્યાર સુધી કુલ નોંધાયેલા કેસની સંખ્યા 98,26,775 થઈ છે. આ સાથે જ દેશમાં 93,24,328 લોકો કોરોનાથી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 30 હજાર નવા કેસની સામે 33,494 લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાથી સાજા થવાનો દર 94.9 ટકા છે. મોતની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 442 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. દેશમાં મોતનો દર 1.5 ટકા છે. આ સાથે જ દેશમાં કોરોનાથી અત્યાર સુધી કુલ 1,42,628 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.