ભારતમાં આજે રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલયનાં આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 3,92,488 નવા કોરોનાના કેસો નોંધાયા છે. જ્યારે કોરોનાને કારણે 3689 લોકોએ જીવ ગુમાવ્યાં છે. આ સાથે 3,07,865 લોકો સાજા થઇને ઘરે પહોંચ્યા છે. આ સામે અત્યાર સુધીમાં કુલ 15,68,16,031 લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી છે.