બુધવાર 5 મેના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,82,315 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 3,780 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,06,65,148 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 16,04,94,188 લોકોને કોરોના વેક્સીન ના ડોઝ આપવામાં આવ્યા છે.