દેશમાં કોરોના વાયરસ નું સંક્રમણ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. દરરોજ કોરોનાના નવા દર્દીઓના રેકોર્ડ તૂટી રહ્યા છે. સ્થિતિ એવી છે કે હૉસ્પિટલોમાં બેડની અછત સર્જાઈ ગઈ છે અને દર્દી પૂરતી સારવાર ન મળતાં પોતાનો જીવ ગુમાવી રહ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.
ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,79,257 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 3645 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,83,76,524 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 15,00,20,648 લોકોને કોરોના વેક્સીન