દેશમાં કોરોનાની બીજી લહેર એ કોહરામ મચાવી દીધો છે. સ્થિતિ એવી છે કે છેલ્લા 12 દિવસથી સતત ત્રણ લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. એક દિવસે તો કોરોનાનો આ આંકડો 4 લાખને પાર પણ પહોંચી ગયો હતો. સોમવારે જાહેર થયેલા આંકડાઓમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા અને મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યામાં સામાન્ય ઘટાડો નોંધાયો છે.
સોમવારે 3 મેના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,68,147 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 3,417 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,99,25,604 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 15,71,98,207 લોકોને કોરોના વેક્સીન ના ડોઝ આપવામાં આવ્યા છે.