દેશમાં કોરોના સંક્રમણ ની બીજી લહેરમાં મૃતકોની સંખ્યા બે લાખને પાર થઈ ગઈ છે. મંગળવારે દેશમાં પહેલી વાર મૃતકોની સંખ્યા 3 હજારને પાર જતી રહી છે. મંગળવારે પણ સતત સાતમા દિવસે ભારતમાં 3 લાખથી વધુ કેસ નોંધાયા છે અને સતત આઠમા દિવસે મોતનો આંકડો બે હજારથી વધુ રહ્યો છે.
બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,60,960 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 3293 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,79,97,267 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 14,78,27,367 લોકોને કોરોના વેક્સીન ના ડોઝ આપવામાં આવ્યા છે.