Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

છેલ્લા 24 કલાકમાં દેશભરમાં  કોરોના વાયરસના  કુલ 3 લાખ 33 હજાર, 533 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કોવિડ (Covid 19) સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 3 કરોડ 92 લાખ, 37 હજાર 264 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડના કારણે કુલ 525 લોકોના મોત પણ થયા છે. દેશમાં કોવિડના કારણે અત્યાર સુધીમાં કુલ 4 લાખ 89 હજાર 409 લોકોના મોત થયા છે. આજના આંકડામાં કેરળના 62 કેસ પણ બેકલોગના આંકડા તરીકે ઉમેરવામાં આવ્યા છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ