કોરોનાની બીજી લહેર માં સંક્રમણના વધતા કેસોને ધ્યાને લઈ રાજ્યો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોની અસર હવે કોરોના ગ્રાફ પર જોવા મળી રહી છે. દેશમાં હવે કોવિડ-19ની ઝડપ ઘટી રહી હોય એવું લાગી રહ્યું છે. પરંતુ રોજ નોંધાતા મોતના આંકડા હજુ પણ 4000થી ઉપર આવી રહ્યા છે.
16 મે રવિવારના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,11,170 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 4,077 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,46,84,077 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 18,22,20,164 લોકોને કોરોના વેક્સીન