કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસના નવા આંકડા જાહેર કર્યાં છે. શનિવારે સવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસના વવા 29,616 કેસ નોંધાયા છે. જેની સામે 28,045 લોકો સાજા થયા છે. આ સમયગાળા દરમિયાન 290 લોકોનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાથી કુલ મૃત્યાંક 4,46,658 થયો છે. હાલ દેશમાં કોરોનાથી મોતનું પ્રમાણ 1.3% છે. જ્યારે સાજા થવાનો દર 97.8% છે.