ભારતમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં COVID-19ના 20835 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી 27892 કન્ફર્મ કેસ સામે આવ્યા છે.
ભારતમાં કોરોના વાયરસના કારણે 872 લોકોના મોત થઈ ચૂક્યા છે. 6184 ડિસ્ચાર્જ થઇ ચૂક્યા છે. કુલ કન્ફર્મ કેસમાં એક માઈગ્રેટેડ દર્દી પણ સામેલ છે. ભારતમાં રવિવારે એક દિવસમાં સૌથી વધારે 1,975 COVID-19ના કેસ સામે આવ્યા જ્યારે 47 દર્દીના મોત નિપજ્યા હતા.