દેશમાં કોરોના વાયરસ ના કેસમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. ત્રીજી લહેરના આગમન સાથે, બગડતી પરિસ્થિતિમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં જ્યાં સોમવારે કોવિડ-19ના 34082 નવા કેસ નોંધાયા હતા. આજે તેની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. આજે સમગ્ર દેશમાં ચેપના 27,409 નવા કેસ (Corona Cases In India) નોંધાયા છે. જે બાદ હવે કોરોના દર્દીઓની કુલ સંખ્યા વધીને 4,26,92,943 થઈ ગઈ છે.