ભારતમાં કોરોના વાયરસનો કહેર પ્રતિદિવસ વધી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર, દેશમાં COVID-19ના 4643 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી 5194 કન્ફર્મ કેસ સામે આવી ચૂક્યા છે.
ભારતમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 149 લોકોના જીવ જઇ ચૂક્યા છે. 401 લોકો ઠિક/ડિસ્ચાર્જ થઇ ચૂક્યા છે. કુલ કન્ફર્મ કેસમાં એક માઈગ્રેટેડ દર્દી પણ સામેલ છે. જણાવી દઇએ કે આનાથી પહેલા 7 એપ્રિલની રાત્રે આંકડાઓ રજૂ કર્યા હતા, જે અનુસાર ત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના કારણે 124 લોકોના મોત થયા હતા.