કોરોના સંક્રમણનાં કેસ પહેલા કરતાં ઘટ્યા છે. હવે બ્રાઝીલ, રશિયા, બ્રિટન જેવા દેશોમાં ભારત કરતાં વધુ કેસીસ જોવા મળી રહ્યાં છે. દેશમાં સતત 8માં દિવસે 30 હજારથી ઓછા કોરોનાનાં કેસ દાખલ થયા છે. ગત 24 કલાકમાં 24,337 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. રવિવારે 333 લોકોનું કોરોનાને કારણે મોત થયુ છે. તો 25,709 લોકો કોરોનાથી રિકવર થયા છે. ભારતમાં કોરોનાનાં કૂલ કેસ વધીને 1 કરોડ 55 હજાર થઇ ગયા છે. જેમાં અત્યાર સુધીમાં 1,45,810 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. કૂલ એક્ટિવ કેસ ઘટીને ત્રણ લાખ ત્રણ હજાર તઇ ગયા છે. અત્યાર સુધીમાં કૂલ 96 લાખ છ હજાર લોકોએ કોરોને માત આપી છે.