દેશમાં છેલ્લા 24 કલાકમાં મોતના આંકડા પણ 350ની નીચે નોંધાઈ રહ્યા છે. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 24,712 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 312 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,01,23,778 થઈ ગઈ છે.
બીજી તરફ દેશમાં ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 96 લાખ 93 હજાર 173 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 29,791 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,83,849 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,46,756 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.