કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી કોરોના વાયરસના નવા આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 24,354 કેસ નોંધાયા છે. આ સાથે જ એક્ટિવ કેસ ની સંખ્યા 2,73,889 પર પહોંચી છે. દેશમાં 197 દિવસ પછી આટલા ઓછા એક્ટિવ કેસ થયા છે. આ સાથે 24 કલાકમાં 25,455 લોકો સાજા થયા છે.