કોરોનાની રસી હવે ગમે ત્યારે આવી શકે છે એવા સમયે દેશમાં કોરોનાની રફ્તાર પણ ધીમી પડી છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ ના નવા 22,273 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 1,01,69,118 થઈ છે. છેલ્લા 24 કલાકમાં 22,274 દર્દી સાજા થયા છે. આ સાથે દેશમાં અત્યાર સુધી સાજા થનારા દર્દીઓની સંખ્યા 97,40,108 થયા છે. દેશમાં સાજા થવાનો દર 98.8 ટકા થયો છે. હાલ દેશમાં 2,81,667 સક્રિય કેસ છે. મોતની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 251 લોકોનાં મોત થયા છે. દેશમાં કોરોનાથી મોત થવાનું પ્રમાણ 1.4 ટકા છે. અત્યાર સુધી કોરોનાને કારણે દેશમાં 1,47,343 લોકોનાં મોત થયા છે.