દેશમાં કોરોના વાયરસના સંક્રમણની ઝડપ ધીમી પડી હોય એવું લાગી રહ્યું છે. 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસો હવે 20 હજારની આસપાસ નોંધાઈ રહ્યા છે, જ્યારે મૃત્યુઆંક પણ 300ની નીચે રહે છે. સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 20,021 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 279 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,02,07,871 થઈ ગઈ છે.