દેશમાં કોરોના સંક્રમણ કાબૂ બહાર જતું રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Health Ministry) તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 2,59,170 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 1,761 લોકોનાં મોત (Death) થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,54,761 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ નોંધાયેલા કેસની સંખ્યા 1,53,21,089 થઈ છે. આ સાથે જ સાજા થનારા લોકોની સંખ્યા 1,31,08,582 થઈ છે. દેશમાં કોરોના વાયરસથી અત્યારસુધી 1,80,530 લોકોમાં મોત થયા છે. હાલ દેશમાં કોરોના વાયરસના 20,31,977 એક્ટિવ કેસ (Active cases) છે. દેશમાં અત્યારસુધી 12 કરોડ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી છે.