હવે દેશમાં કોરોનાની (COVID-19 2nd Wave) બીજી લહેરમાં બ્રેક વાગતી દેખાઇ રહી છેકોરોના કેસ હવે ઝડપથી ઘટવા લાગ્યા છે. કોરોનાની ઓછી ગતિ હોવા છતાં, મૃત્યુઆંક ડરાવનારો છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,5,299 નવા કેસ નોંધાયા છે. જ્યારે 4194 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાના નવા કેસો પછી દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 2 કરોડ 62 લાખ 89 હજાર 290 થઈ ગઈ છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોનાથી દેશમાં અત્યારે 29 લાખ 23 હજાર 400 સક્રિય કેસ છે, જ્યારે 2 કરોડ 30 લાખ 70 હજાર 365 લોકો સ્વસ્થ થઈને તેમના ઘરે ગયા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 2 લાખ 95 હજાર 525 લોકોનાં મોત નીપજ્યાં છે. મહારાષ્ટ્રમાં પણ કોરોનાથી ઘણી રાહત મળતી નજરે પડી રહી છે.