દેશમાં (India) કોરોનાની બીજી લહેર (COVID-19 2nd Wave) હવે નબળી પડતી હોય તેમ લાગી રહી છે. કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે ઝડપથી ઓછી થવા લાગી છે. કોરોનાની ઓ ગતિ ઓછી હોવા છતાં, મૃત્યુઆંક હજી ઓછો થયો નથી. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં (23rd may corona cases) કોરોનાના 2,40,842 નવા કેસ નોંધાયા છે, જ્યારે 3741 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. કોરોનાના નવા કેસો આવ્યા પછી હવે દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 2 કરોડ 65 લાખ 30 હજાર 132 થઈ ગઈ છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોનાના દેશમાં અત્યારો 28 લાખ 5 હજાર 399 સક્રિય કેસ છે, જ્યારે 2 કરોડ 34 લાખ 25 હજાર 467 લોકો સ્વસ્થ થઈને તેમના ઘરે ગયા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 2 લાખ 99 હજાર 266 લોકોનાં મોત નીપજ્યાં છે. મહારાષ્ટ્રમાં પણ કોરોનાથી ઘણી રાહત મળતી દેખાઇ રહી છે.