દેશમાં કોરોનાનો કહેરનો અંદાજો એ વાતથી પણ લગાવી શકાય છે કે દુનિયાના ટોપ-20 સંક્રમિત શહેરોની યાદીમાં ભારતના 15 શહેર સામેલ છે. પુણે આ યાદીમાં ટોપ પર છે. મુંબઈ બીજા સ્થાને છે. દેશના લગભગ 120 જિલ્લામાં હાસ્પિટલોમાં પથારીઓ, ઓક્સીજન અને વેન્ટીલેટર જેવી જરૂરી સુવિધાઓની પણ ભારે અછત સર્જાઈ ગઈ છે.
શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,17,353 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1,185 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,42,91,917 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 11,72,23,509 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.