Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 19 હજાર 740 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 248 દર્દીનાં મોત (Death) થયા છે. દેશમાં હાલ 2 લાખ 36 હજાર 643 દર્દીની સારવાર ચાલી રહી છે. નવા આંકડા બાદ દેશમાં અત્યારસુધી કોરોના વાયરસના કુલ 3 કરોડ 39 લાખ 35 હજાર 309 કેસ  સામે આવી ચૂક્યા છે. અત્યારસુધી દેશમાં કોરોનાથી કુલ 4 લાખ 50 હજાર 375 લોકોનાં મોત થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 23,070 લોકો સાજા થયા છે. આ સાથે જ સાજા થનારા કુલ લોકોની સંખ્યા 3 કરોડ 32 લાખ 48 હજાર 291 થઈ છે. દેશમાં હાલ કોરોનાથી સાજા થવાનો દર 98% છે, જ્યારે મોતનું પ્રમાણ 1.3% છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ