કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,645 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 201 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,04,50,284 થઈ ગઈ છે.
દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 75 હજાર 950 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 19,299 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,23,335 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,50,999 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.