દેશમાં હાલ કોરોના સામે જંગ જીતવા માટે મોટાપાયે રસીકરણ ચાલી રહ્યું છે. સરકારે તરફથી આજે એટલે કે શનિવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે અત્યારસુધી દેશમાં 1,94,97,704 લોકોએ કોરોનાની રસી લીધી છે. કોરોનાના કેસની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,327 નવા કેસ નોંધાયા છે. તેની સામે 14,234 લોકો સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 108 લોકોનાં મોત કોરોનાથી થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ માહિતી આપી હતી.
આ સાથે જ દેશમાં કોરોનાના અત્યારસુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા 1,11,92,088 થઈ છે. તેની સામે 1,08,54,128 લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાથી કુલ 1,57,656 મોત થયા છે. હાલ દેશમાં કોરોનાના 1,80,304 સક્રિય કેસ છે.