કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ ના નવા 18,222 કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં 19,253 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત બે રાજ્યમાં એક હજારથી વધારે કેસ નોંધાયા છે. મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે 24 કલાકમાં દેશમાં કોરોનાથી 228 લોકોનાં મોત થયા છે.