ભારતમાં ફરી એક વાર કોરોના વાયરસ સંક્રમણનો ખતરો વધવા લાગ્યો છે. દરરોજ કોરોના (Covid-19) સંક્રમિત દર્દીઓનો આંકડો વધતો જઈ રહ્યો છે. રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,711 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 100 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,12,10,799 થઈ ગઈ છે.