ભારતમાં કોરોનાની વેક્સીનેશનનું અભિયાન ચાલુ થાય તે પહેલા સંક્રમિત થયેલા દોઢ લાખ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. જ્યારે બીજી તરફ કોરોનાને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યા 1 કરોડની નજીક પહોંચી ગઈ છે. બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,088 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 264 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,03,74,932 થઈ ગઈ છે.