બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 17,921 નવાપોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 133 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,12,62,707 થઈ ગઈ છે.
આ ઉપરાંત, કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 9 લાખ 20 હજાર 46 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 20,652 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,84,598 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,58,063 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.