તહેવારની સિઝનમાં કોરોના વાયરસ મહામારીનુ જોખમ યથાવત છે અને છેલ્લા 24 કલાકમાં 350થી વધુ લોકોના જીવ ગયા છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા એક દિવસમાં દેશભરમાં કોરોના વાયરસના 16862 નવા દર્દી મળ્યા છે જ્યારે 379 લોકોના મોત થયા છે. ગુરુવારે કોરોના વાયરસના નવા કેસ 18987 અને મૃતકોની સંખ્યા 246 હતી.