કોરોના વાયરસના દૈનિક કેસો અને મોતની સંખ્યાએ એક વાર ફરીથી આરોગ્ય મંત્રાલયની ચિંતાઓ વધારી દીધી છે. ગુરુવારે કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 16156 નવા દર્દી મળ્યા છે જ્યારે 733 લોકોના મોત થયા છે. આ ઉપરાંત છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના 17095 દર્દી રિકવર થયા છે.