કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય ના જણાવ્યા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ ના નવા 16,488 કેસ નોંધાયા છે. બીજી તરફ 12,771 લોકો સાજા થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી કુલ 113 દર્દીનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસ (Total cases)નો આંકડો 1,10,79,979 થયો છે. દેશમાં 1,07,63,451 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. હાલ દેશમાં 1,59,590 સક્રિય કેસ (Active cases) છે. કોરોનાથી અત્યારસુધી દેશમાં કુલ 1,56,938 લોકોનાં મોત થયા છે.