ભારતમાં કોરોના સંક્રમણની ગતિ ધીમી થઈ હોય એવું લાગી રહ્યું છે જેની સામે એક્ટિવ કેસોમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 16,432 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 252 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,02,24,303 થઈ ગઈ છે.
દેશમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 98 લાખ 7 હજાર 569 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 24,900 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,68,581 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,48,153 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.