દેશમાં ભલે કોરોના સંક્રમણ ફેલાવાની ઝડપ ધીમી થઈ હોય પરંતુ રોજેરોજ તેના કારણે મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 200થી વધુ નોંધાઈ રહી છે. તેથી જ હવે દેશમાં કુલ મૃત્યુઆંક એકાદ દિવસમાં દોઢ લાખના આંકને આંબી જશે. મંગળવારે, કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 16,375 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 201 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,03,56,845 થઈ ગઈ છે.