દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 1.05 કરોડ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 15,677 કેસ નોંધાયા છે. ગુરુવારે દેશમાં 15,848 લોકો સાજા થયા છે. આ દરમિયાન 189 લોકોએ જીવ ગુમાન્યો છે. કોરોના સંક્રમણથી દેશમાં અત્યારસુધી 1.01 કરોડ દર્દી સાજા થાય છે, જ્યારે 1.51 લાખ લોકોનાં મોત થયા છે.