દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યમાં ઘટાડો સતત જારી છે કેન્દ્રીય સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MOHFW)ના મતે પાછલા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 14 હજાર 313 નવા કેસ નોંધાયા છે જ્યારે 181 લોકોનાં મોત થયા છે. જ્યારે આજે નવા કેસની સામે 29 હજાર 579 લોકો સાજા થઈને પરત ઘરે ગયા છે. કોરોનાની બીજી લહેર માર્ચ મહિનાથી શરૂ થઈ ત્યારથી લઈને અત્યારસુધીના આ સૌથી ઓછા કેસ છે. કોરોના સામે રસીકરણ
આ આંકડા મુજબ દેશમાં હાલમાં 2 લાખ 14,900 દર્દીઓ કોરોના વાયરસના એક્ટિવ કેસ તરીકે સારવાર લઈ રહ્યા છે જ્યારે અત્યારસુધીમાં 33 લાખ 20 હજાર 57 લોકો સાજા થયા છે. જોકે, દેશમાં અત્યારસુધીમાં કોરોનાના કારણે સરકારી ચોપડે 4 લાખ 50 હજાર 963 લોકોનાં મોત પણ થઈ ચુક્યા છે. ગુજરાતમાં કોરોના કેસમા સ્ટેબલ એક્ટિવ કેસની સંખ્યા 169